|
બંદરો
અને
વાહનવ્યવહાર
વિભાગની
મુખ્ય
કામગીરીમાં
રાજય સરકાર
હસ્તકના
ગુજરાત
મેરીટાઇમ
બોર્ડ અને
તેના દ્વારા
હાથ ધરવામાં
આવેલ બંદરોના
વિકાસની
પ્રવૃત્તિ,
રાજય સરકાર
હસ્તકના
ગુજરાત રાજય
માર્ગ અને
પરિવહન નિગમ
અને તેના
દ્વારા
આપવામાં આવતી
પરિવહનને
લગતી
લોકોપયોગી
સેવાઓ, ગુજરાત
વાહન વ્યવહાર
સેવા તથા વાહન
વ્યવહાર
કીમશ્નરશ્રી
અને તેમના
દ્વારા મોટર
વેહીકલ્સ એકટ
અન્વયે હાથ
ધરવામાં આવતી
પ્રવૃત્તિનો
સમાવેશ થાય
છે.
|