બંદરો અને વાહનવ્યવહાર વિભાગ
http://www.pnt.gujarat.gov.in

માહિતી મેળવવાનો અધિકાર

12/11/2019 7:30:11 PM

માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્‍વયે
જાહેર જનતાની જાણકારી તેમજ ઉપયોગ અર્થે
બંદરો અને વાહન વ્‍યવહાર વિભાગને સંબંધિત સંકલિત માહિતીની વિગત

બંદરો અને વાહનવ્‍યવહાર વિભાગ
ગુજરાત રાજય
સચિવાલય, ગાંધીનગર

 

*

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો.

*

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો.

*

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ.

*

કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો.

*

વિભાગે કાર્યો કરવા માટેના અધિનિયમો, નિયમો, વિનિયકો, સૂચનાઓ, નિયમસંગ્રહ અને દફતરો.

*

જાહેરતંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યકિતઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક.

*

નીતિ ધડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગત.

*

જાહેરતંત્રના ભાગ તરીકે રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થઓનું પત્રક.

*

અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી-પુસ્તિકા (ડિરેકટરી)

*

વિનિયમોમાં જોગવાઇ કર્યા મુજબ મહેનતાણાની પધ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું.

*

પ્રત્યેક સંસ્થાને ફાળવેલ અંદાજપત્ર.

*

સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ.

*

આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિ મેળવનારની વિગતો.

*

વીજાણુરૂપે ઉપલભ્ય માહિતી.

*

માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગત.

*

સરકારી માહિતી, અધિકારીઓના નામ, હોદ્દો અને અન્ય વિગતો.

*

અન્ય ઉપયોગી માહિતી.